વસુધા - વસુમાં - 3 

(67)
  • 8.3k
  • 2
  • 5.2k

વસુધાપ્રકરણ-3 સૂર્યનારાયણ ધીમે ધીમે ઉગમણે ઉગી રહ્યાં છે. હળવો મંદમંદ મીઠો પવન વાઇ રહ્યો છે. પાર્વતીબહેને આજે થોડાં વહેલાં ઉઠીને રોટલા શાક રાંધી નાંખ્યા છે થોડો કંસાર પણ હલાવી નાંખ્યો છે. આજે વસુધાએ પણ ગમાણ વાળી લાલી અને અન્ય વાછડા ભેંશ વગેરેને ઘાસ અને પાણી આપી દીધાં હતાં. દૂધ પણ દોહીને ડેરીએ ભરાવી દીધું હતું દુષ્યંત સવારથી વાંચવા બેસી ગયો છે ત્યાં પાર્વતીબહેને કહ્યું સાંભળો છો ? આપણે શીરામણ કરી લઇએ પછી નીકળવું છે ને ? પાર્વતીબહેને બધાને જમવા બોલાવી દીધાં અને બધાંને જમાડીને કહ્યું વસુ તું ધ્યાન રાખજે અમે ગાડરીયા જઇને આવીએ છીએ. દુષ્યંત ટીખળ કરતાં કહ્યું માં વસુ