તારી એક ઝલક - ૧૯

(21)
  • 3.8k
  • 2
  • 1.5k

સૌપ્રથમ તો મારાં બધાં વાંચકોની દિલથી માફી ચાહું છું. તારી એક ઝલક સ્ટોરી ઘણાં સમયથી અધૂરી હતી. કોઈને કોઈ કારણસર એને આગળ વધારી શકી ન હતી. પણ હવે અઠવાડિયામાં એક વખત તમને સ્ટોરીનો નવો ભાગ જરૂરથી વાંચવા મળી જાશે. સ્ટોરી બંધ કર્યા પછી ઘણાં લોકોએ મેસેજ કરીને પૂછ્યું હતું કે સ્ટોરીનો નવો ભાગ ક્યારે આવશે? તો એ લોકો હવે ફરી એકવાર તારી એક ઝલક નવલકથાની સફરે મારી સાથે જોડાવવા તૈયાર થઈ જાઓ. ઝલકે એશ્વીને તેજસને શોધવાનું કામ સોંપી દીધું. માનવ ઝલકના કહેવા અનુસાર તેની કોલેજના અમુક સ્ટુડન્ટ્સને જાણ કરીને કેફે તરફ જવા નીકળી ગયો. ભાગ-૧૯ ઝલક કેફેમાં પહોંચી ગઈ‌. માનવ