એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૫

  • 6.1k
  • 1
  • 2.8k

એ દિવસે માનુજે મેસેજ કરું કે નહીં એ વિચારવામાં જ ૧૧:૧૫ વગાળ્યા હતા.આગળના બે દિવસ પણ આ જ વિચારવામાં કાઢી નાખે છે.બે દિવસ પછી રાત્રે ૯ વાગે બધા જ વિચારોને બાજુમાં મૂકી માનુજ નિત્યાને મેસેજ કરે છે.નિત્યા કોલેજનું કઈક કામ કરતી હોય છે એટલે એના મોબાઈલનું નેટ ઓફ હોય છે તો એને માનુજના મેસેજની જાણ થતી નથી.૧૦ વાગે નિત્યા એનું કામ પતાવીને રૂમની લાઈટ ઓફ કરીને મોબાઈલમાં નેટ ઓન કરે છે ત્યાં જ માનુજના મેસેજની નોટિફિકેશન જોઈને એને રીપ્લાય કરતા લખે છે,"હેલો"માનુજ નિત્યાના મેસેજની જ રાહ જોઇને બેસ્યો હોય છે એટલે એ તરત જ સામે મેસેજ કરે છે,"હું માનુજ""હા,મને ખબર