શ્વેત, અશ્વેત - ૧૨

  • 3.6k
  • 1
  • 1.5k

..આપણા લિવિંગ રૂમનો ટેલિફોન છે ને, એ તમે એમનેમ કાન પર મૂકો તો શું સંભળાય છે?’ ‘ના. શું?’ ‘અવાજ. અને એ પણ કોઈ માણસ નો. જાણે કોઈ વાત કરવા માંગતુ હોય. મેં એ ફોન બે વાર વાપર્યો છે. બંનેવ વાર મને એવું લાગ્યું જાણે બે લોકો વાત કરતાં હોય અને હું તેમની વચ્ચે બોલતી હોઉ. પછી તે અવાજ બંધ થઈ જાય છે.’ ‘અને હુ કેઃ છે ઈ અવાજ?’ ‘એ કોઈ કમ્પલેન કરે છે. ખબર નહીં, પણ એકદમ ધીમું - ધીમું બોલે છે. અને અવાજ માં રુદન છે. એટલી મને ખબર પડે છે, ત્યાં તો લાઇન ડિસકનેક્ટ થઈ રિંગ વાગવા લાગે