હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 17

  • 3.4k
  • 1.4k

દ્રશ્ય ૧૭ - " આ શું આગળ જવાનો કોઈ રસ્તો નથી અહી તો સમુદ્ર આવી ગયો. બહેન નીલ શું આપડે વ્યર્થ માં આટલી મેહનત કરી અને આટલી સમસ્યાઓને પાર કરી.." નીલ ને જોઈ ને શ્રુતિ બોલી." બહેન શ્રુતિ આગળ વધવા માટે વિશ્વાસ ની જરૂર છે આટલી બધી સમસ્યા વેઠ્યા પછી વ્યર્થ કસુ નથી." નીલ હસી ને વિચિત્ર નજરથી બધાને જોઈ ને બોલી. ગુફા ની આગળ સમુદ્ર ની ગેહરાંયી હતી જેમાં પાણી અને સમુદ્રી માછલી સાથે વનસ્પતિ પણ હતી. આ નજારો જોઈ બધા થોડા ચકીત હતા. શું આ ગુફાઓ નો અંત છે એજ પ્રશ્ન મનમાં ચાલતો હતો. ગુફા શક્તિ ના