લવ બાઇટ્સ - પ્રકરણ-65

(129)
  • 8.8k
  • 5
  • 3.9k

લવ બાઇટ્સપ્રકરણ-65 બાપજીએ આશાને કહ્યું મેં આપેલાં આશીર્વાદ તને ફળી ગયાં ને... અને હવે ... પછી એ બોલતાં અટકી ગયાં અને ત્રણેને બહાર મોકલી સ્તવનને કહ્યું તારાં ગળામાં તું શું આ પહેરી લાવ્યો છે ખબર છે ? સ્તવન આષ્ચર્યમાં ગરકાવ થતાં બોલ્યો બાપજી જ્યારથી આ માળા પહેરી છે ત્યારથી બધા માટે આ આર્શ્ચય છે અને મારાં માટે વિડંબણા કેમ બધાને પ્રશ્ન થાય છે એક સાદી સુંદર મોતીની માળા છે બસ, આમાં બધાને નવાઇ લાગવા જેવું શું છે ? અઘોરનાથજી મંદ મંદ હસવા લાગ્યા એમણે કહ્યું આ સાદી મોતીની માળા અને પાણીદારનંગ જે ખૂબજ મોંઘો મણી છે. તને એની કિંમત કે