એક પૂનમની રાત - પ્રકરણ-32

(115)
  • 9.6k
  • 6
  • 5.5k

એક પૂનમની રાત પ્રકરણ-32 દેવાંશે પેલા પ્રેતને એની સાચી હકીકત એનું સાચું સ્વરૂપ સમજાવી દીધુ કે તારામાં નરી વાસના ભરેલી છે એટલેજ તું પ્રેત થઇ છે. તેં મારો ભવ અભડાવ્યો છે એક નિર્દોષ છોકરીનાં શરીરને અભડાવ્યું છે તારી તો સદગતિ કોઇ કરાવી ના શકે એવું પ્રેત છો. પેલું પ્રેત ખડખડાટ હસી રહેલું એણે વ્યોમાને દેવાંશને વળગેલી જોઇ અને બોલી જો પ્રેમ અને ભય શું કરાવે ? મેં આ છોકરીનાં શરીરમાં પ્રવેશ કરીને તને પ્રેમ કર્યો તેં મને પ્રેમ કર્યો મને તૃપ્ત કરી તું પોતે તૃપ્ત થયો એમાં મેં ભવ ક્યાં અભડાવ્યો ? દેવાંશે કહ્યું હું તને પ્રેમ નથી કરતો તેં મારાં