રક્ત ચરિત્ર - 25

(18)
  • 3.4k
  • 1
  • 1.3k

૨૫સાંજની આંખો ખુલી ત્યારે તેં દવાખાનામાં હતી, તેની સામેના સોફા ઉપર સુરજ ઊંઘ્યો હતો. એ અચાનક ઉઠવા ગઈ તેથી તેનું માથું ભમ્યું અને ચક્કર ખાઈને તેં નીચે પડી, અવાજ થવાથી સુરજ જાગી ગયો અને સાંજ પાસે આવ્યો."કોણ લાવ્યું મને અહીં?" સાંજને તેના માથા ઉપર પાછળથી કરેલો વાર અને પાઇપ લઈને ઉભેલા દેવજીકાકા યાદ આવી ગયા."તું પહેલાં આરામથી બેસ, પછી હું તને બધું જણાવીશ." સુરજએ તેને પલંગ પર બેસાડી અને ડૉક્ટરને બોલાવી લાવ્યો.ડૉક્ટરએ આવીને સાંજનું સ્વાસ્થ્ય તપાસ્યુ અને આરામ કરવાનું કહીને ચાલ્યા ગયા, ડૉક્ટરના ગયા પછી સાંજ ફરીથી એકજ સવાલની રટ લગાવશે અને આરામ નહીં કરે એટલે સુરજ પણ ડૉક્ટર સાથે