રક્ત ચરિત્ર - 22

(20)
  • 3.1k
  • 1.4k

૨૨"અરુણને કોઈ પણ ભોગે સંજુથી દૂર રાખવો પડશે, નહીં તો એ મારી ભોળી સાંજને એની મીઠી મીઠી વાતોમાં ફસાવી નાખશે." સુરજનું મન ઈર્ષ્યાથી ભરાઈ ચૂક્યું હતું."પણ સાંજ ક્યાં ભોળી છે? બધાયને વહેંચીને ચણા ખાઈ જાય એવી છે." સુરજ મનોમન વિચારીને હસી પડ્યો."તમે અરુણ વિશે વિચારી રહ્યા છો સુરજભાઈ?" રતનએ પાછળથી આવીને પૂછ્યું."તને કેમની ખબર પડી? તું અહીં શું કરે છે?" સુરજ રતનનો સવાલ સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયો હતો."મેં જોયું છે કે અરુણ આખો દિવસ સાંજબેનની આજુબાજુ ફર્યા કરે છે, મને એમના ઈરાદામાં ખોટ લાગે છે." રતન તેની પહેલી ચાલ ચલી ચુકી હતી.સુરજના મનમાં વિચારોનું ઘોડાપુર ઉમટ્યું, હવે એ કોઈ પણ