રક્ત ચરિત્ર - 19

(20)
  • 3.3k
  • 2
  • 1.3k

૧૯રગનાથ દારૂ પીધા પછી મોડી રાત્રે પોતાના ફાર્મહાઉસએ પરત ફરી રહ્યો હતો. નાનજીના ફાર્મહાઉસથી એક ગાડી સતત રગનાથની ગાડીનો પીછો કરી રહી હતી, રગનાથ દારૂના નશામાં હતો એટલે એનું ધ્યાન ન ગયું.ગાડી પાર્ક કરીને એ ઘરમાં પ્રવેશે એના પહેલાજ તેના માથા ઉપર પાછળથી કોઈએ વાર કર્યો. તેણે ચિકાર દારૂ પીધેલો હતો તેથી રગનાથ તેનું સંતુલન ખોઈ બેઠો અને નીચે પછડાયો.બે હાથ રગનાથ તરફ આગળ વધ્યા, તેના પગ પકડી એને ઘસડીને ગાડી મા નાખ્યો અને ગાડી પવનવેગે ત્યાંથી ઉપડી ગઈ.વહેલી સવારે જયારે રગનાથની આંખ ખુલી ત્યારે એ એક અંધારિયા ઓરડામાં હતો, જેમાં એક નાનકડી બારી માંથી ઝાંખો ઉજાસ આવતો હતો. તેના