કંજૂસ મારવાડી

(18)
  • 5.1k
  • 1.9k

કંજૂસ મારવાડી “પરિમલ ગાર્ડનમાં ચાલવા આવવાની શરૂઆત કરે આપણે બધાંને દસ વર્ષ આજે પૂરા થયા માટે એની ખુશીમાં આજે પાર્ટી થઇ જાય. ચાલીને બહાર નીકળીએ એટલે સમોસા, કચોરી અને ઢોંસાની લિજ્જત ઉઠાવીએ અને આ પાર્ટી આપણા ખાસ મિત્ર સુરેશભાઇના ખર્ચે કરીશું.” મનોહરે સુરેશભાઇ તરફ જોઇને કહ્યું હતું. “મનોહર, હું તો માત્ર રોજની જેમ પૌંઆ ખવડાવીશ. પૌંઆ ખાવા હોય તો ખાઇ લે. દસ વર્ષ ભલે પૂરા થયા હોય પણ આનાથી વધારે હું કશું ખવડાવવાનો નથી અને પાર્ટી મારા ખર્ચે તો આપવાનો નથી.” સુરેશે ગુસ્સાથી મનોહર સામે જોઇ કહ્યું હતું. “અરે યાર, તું મિત્ર થઇને બસો-ત્રણસો રૂપિયા માટે કંજૂસાઇ કરે