રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ

  • 3.6k
  • 742

રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ દેશના હેન્ડલુમ કારીગરોના સન્માન માટે અને હેન્ડલુમ ઉદ્યોગને પ્રકાશિત કરવા માટે આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવે છે. દેશના સામાજિક આર્થિક વિકાસમાં હેન્ડલુમ નું યોગદાન ઘણું બધું છે અને જેના પરિણામે વણકરોની આવક વધારવાના હેતુથી કેન્દ્ર સરકારે જુલાઈ 2015માં 7 ઓગસ્ટ અને રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ તરીકે ઘોષણા કરી હતી કે જે હેન્ડલુમ ઉદ્યોગ ના મહત્વ વિશે જાગૃતિ લાવે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં સારી ગુણવત્તાવાળી વસ્તુઓ પૂરી પાડવાનો હતો. તથા આ ચળવળનો હેતુ ઘરેલુ ઉત્પાદન અને ઉત્પાદન પ્રક્રિયાઓ ની પુનર્જીવિત કરવાનો હતો. ભારતમાં આર્થિક સામાજિક સુધારણા માં હાથ વણાટના યોગદાનને લઈને લોકોને સભાન બનવાની