એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 9 - છેલ્લો ભાગ

(20)
  • 3.3k
  • 1.5k

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૯વિવેકના માથા ઉપર ખૂન સવાર હતુ એને અમિત પર ગુસ્સો આવી રહ્યો હતો. નીતા કાંઈ સમજી ન શકી વિવેક અહીં કેવી રીતે પહોંચી ગયો .પણ એને અમિત નું ગળુ દબાવતુ જોઈ એણે ચીસ પાડી "ભાઈ છોડ એને ...ભાઈ આમાં એનો કોઈ વાંક નથી હું એની સાથે અહીંયા નથી આવી, એણે તો મારો જીવ બચાવ્યો છે, મારી મદદ કરી છે છોડ તુ એને "નીતા વિવેક નો હાથ ખેંચતા ચીખી અને રડી રહી હતી.નીતા ની વાત સાંભળી વિવેક ના હાથ ઢીલા પડ્યા અને એણે અમિત નું ગળુ છોડી દીધું. અમિત ગળા પર હાથ ફેરવતા બેન્ચ