સુવર્ણ ઝરણું

  • 5.8k
  • 1
  • 1.5k

એક પહાડ જેનું નામ જન્નત પહાડ અને તે માંથી એક ઝરણું વહેતું હતું. તે એક 'સંકટ' ગામ નજીક વહેતુ હતું. તે ગામના લોકો તે ઝરણાંને ક્યારેય જોયું ન હતું. તે લોકોએ મળીને તે ગામમાં સુંદર તળાવ વસાવ્યું હતું. એકવાર લગાતાર ત્રણ વર્ષ સુધી દુષ્કાળ પડ્યો અને ચોથુંવર્ષ પણ તેવું આવે તેમ લાગતું હતું. ગામના લોકો ભૂખે મારવા લાગ્યા. તે સમયે એક 'જય' નામનો યુવાન જે ગામના લોકોનો ચહિતો છે. તેને ગામના લોકોને જણાવ્યું. આપણા ગામની નજીક એક ઝરણું વહે છે. તે ઝરણાનું પાણી એકદમ ચોખ્ખું અને પીવા યોગ્ય છે. ગામના લોકો ખુશ થઈ ગયા અને તેની સાથે ચાલવા લાગ્યાં. તે