તરુણાવસ્થા નાં દર્શન

  • 5.6k
  • 1
  • 1.9k

આપણું જીવન એક એવો પ્રવાસ છે જેમાં આપણે કેટલીક ભૂલો પણ કરીશું અને સફળ પણ બનીશુ. આપણા મન માં લાગણીઓ પણ જન્મ લેશે અને એક સમયે લાગણીઓ મૃત્યું પણ પામશે. કોઈક જગ્યા એ આપણું અપમાન પણ થશે અને કોઈક જગ્યા એ આપણા વખાણ પણ થશે. કોઈક જગ્યા એ સમય ની રાહ રાખી ને વિચારો પણ મજબૂત રાખવા પડશે. અને જો જીવન માં સહનશીલતા નામનો "બેસ્ટ ફ્રેન્ડ" નહિ બનાવીએ આ જીવન નો અદ્ભુત પ્રવાસ કરવાની અનુમતિ મળતી જ નથી. વધારે ઊંડાણ માં ના ઉતરી ને હું જણાવું તો આજે જીવન માં થતી ભૂલો વિશે કંઇક લખવાનું મન થયું તો જીવનમાં થતી ભૂલો