THE DEPLOMACY elemant gone enimy - 2

  • 4.2k
  • 2.1k

એ સત્ય બરાબર રીતે સમજી લેવુ અનિવાર્ય છે કે ઈન્દિરા ગાંધીના મૃત્યુ ના કોઈ હજાર-બે હજાર વર્ષ પહેલા અંગ્રેજો એશ વિદાય નહોતી લીધી. એ વાત મહેસ ચાલીસ-પચાસ વર્ષ જૂની જ હતી. એટલે ભારતીય રાજનીતિમાં હજુય અંગ્રેજોની દરમિયાનગીરી હોય તે વાત નકારી ના જ શકાય. એ વાતની ઘનતા સત્ય છે કે ઇન્દિરા ગાંધી ના મૃત્યુ પાછળ ખાલિસ્તાની આંતકવાદ જવાબદાર હતો પરંતુ, આ વાતના સૂક્ષ્મો ને ખંગાલીશુ તો આ હત્યાના મૂળિયા ક્યાંકને ક્યાંક તો મોનાર્ક મેન્શનની જમીન નીચેથી નીકળવાના જ. મોનાર્ક મેન્શન એટલે બ્રિટિશ એમ્પાયર ના રાજવંશીઓ નું નિવાસસ્થાન. અર્થાત બકિંગહામ પેલેસ ઇત્યાદિ.અને આમેય પણ બ્રિટિશરોની ત્યારે હાલત પેલા કાર્ટૂનિસ્ટ નારદ ના દોરેલા