શ્વેત, અશ્વેત - ૧૧

  • 4k
  • 1
  • 1.6k

સિયા. તેને એક શબ્દમાં ના વર્ણવાય. તે ખૂબ.. વોટ’સ ધેટ વર્ડ, હા, વિચિત્ર છે. અમને દૂધ આપવા આવી, નવ વાગ્યા હતા. અને અમે લોકો વિડીયો એડિટ કરતાં હતા. તનીષાએ દરવાજો ખોલ્યો: સામે તે ઊભી હતી. એક ગોરી, ભૂરા વાળ વાળી, કાળા ચક્ષુ ધરાવતી સામાન્ય અમારા વયની છોકરી. તે આમ દુખી લાગતી. તેના મુખ પર ઘણા સમય બાદ કોઈ રસ આવે. અમારી મદદ કર્યા બાદ, તે આખા ઘરમાં ફરવા લાગી. તેની આંખો જાણતી હતી. તેમણે ઘર વિષે ખબર હતી.. પણ તે ઘરને નવા નજરાણે જોતી. ‘હું થ્યું ‘લી તને?’ ક્રિયાએ પૂછ્યું. ‘કશુંજ નહીં. હું ખાલી જોતી હતી. હું તમારું ઘર જોઈ