કાતિલ કોણ?

(27)
  • 3.8k
  • 1.6k

તા : ૧૨/૩ કોન્સ્ટેબલ રજત ને કોલ આવ્યો સાહેબ અમારી બાજુના ઘરમાં ભયંકર દુર્ગંધ આવે છે..એ ઘરમાં રહેનાર દિપેશ ચાર દિવસ થી ગાયબ છે ઘર પર તાળું મારેલું છે... તમે આવો તો મામલો શું છે ખબર પડે.... કોન્સ્ટેબલ રજત : આ આ મહિનાનો સાતમો કેસ છે.... અઠવાડિયા માં એક બે કરતાં કરતાં આજે આ સાતમી વખત બન્યું છે....એ ઇન્સ્પેક્ટર ચૌહાણ પાસે જાય છે અને કહે છે : સર, આપણે હજુ આગાઉ ના છ કેશ સોલ્વ નથી કરી શક્યા ત્યાં આજે ફરી થી એક એવો જ ફોન આવ્યો છે.. આપણે ત્યાં પહોંચવું પડશે... બંને જણા ફોરેન્સિક ટીમ ને જાણ કરી ધટના