સિકસ્થ સેન્સ - 9

(17)
  • 3.1k
  • 1
  • 1.4k

(મીરાંએ સપનામાં એક ઓફિસમાં આગ લાગતી અને તેમાં લોકોને બળતા જોવે છે. એમાંય ઓફિસમાં બેઠેલી એક વ્યક્તિ પર લાગણી થાય છે, તે કેમ સમજ ના પડવા છતાંય તે ઓફિસમાં જઈને પરાણે તે વ્યક્તિને મળે છે. હવે આગળ...)અંગદ મીરાંને પૂછે છે કે, " મીરાં, તું અહીંયા કયાંથી? તને કોને ખબર આપી....""શું તમે મને ઓળખો છો? તો કહોને મારા વિશે કારણ કે મને મારા વિશે જ ખબર નથી. ઘણું યાદ કરવા મથું છું પણ મને મારું નામ પણ યાદ નથી આવતું. આ તો જે મને તેમની દિકરી કહે છે તેમને કહ્યું એટલે માની લીધું છે." મીરાં અંગદને રોકતા બોલી."શું બોલે છે તું?