અશ્વમેધા - પ્રકરણ 8

  • 3.6k
  • 1
  • 1.5k

જાડેજા ખ્યાલોમાં ખોવાઈ ક્યાં રસ્તે નીકળ્યા એનો એમને ખ્યાલ જ ન રહ્યો! જ્યારે આ તરફ જેવી એમની જીપ ઓઝલ થઈ કે સૂર્યા એ ઝૂંપડામાં અંદર ગઈ. તરત બીજા ત્રણ વ્યક્તિ જે કાળા કપડામાં હતા, એ જંગલના ઝાડ પાછળથી બહાર આવ્યા અને અંદર ગયા. એ ચારેય અંદર પહોંચ્યા કે સૂર્યા એક પાણીનો ભરેલો કટોરો લઈ આવી. એ કટોરો એણે એક તરફ મુક્યો. એ પછી એ ત્રણેય તરફ જોતા એક મજબૂત અવાજમાં એમને પૂછવા લાગી, "એને લાવ્યા ત્યારે કોઈ આસપાસ હતું?" એ ત્રણમાંથી એક વ્યક્તિ એનો જવાબ શાંતિથી આપ્યો, "ના..." "કોઈ એનો પીછો કરતું હોય અથવા એના સાથે આવ્યું હોય? "ના...." એટલું