જજ્બાત નો જુગાર - 23

(23)
  • 3.2k
  • 1.4k

આગોતરી જાણ કર્યા વગર જ વિરાજ એમનાં બધાં મિત્રોને લઈને ઘરે આવ્યો. બધાં મિત્રો કપલમા હતાં. એક રૂમમાં બધાં સાથે બેસી શકે એટલી બેસવાની વ્યવસ્થા ન હોવાથી એક રૂમમાં પુરુષો અને એક રૂમમાં બધી સ્ત્રીઓને બેસાડી. વાત વાતમાં એક મિત્રની વાઈફે પુછ્યું પેકિંગ થઇ ગયું. કલ્પના તો એકદમ અંચભીત થઈ ટૂટી ગઈ કે આ શું વિરાજ ઘરની વાત બહાર કરે છે. ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ 'બાંધી મુઠ્ઠી લાખની' પોતાના મનને શાંત રાખીને પેલા બહેનને જવાબ આપ્યો. ' ના ' પેલા બહેન ફરીથી કંઈ પુછે તે પહેલા જ કલ્પના બોલી શું લેશો 'ઠંડું કે ગરમ' બધાંએ ના પાડતા કહ્યું