હિંદ મહાસાગર ની ગેહરાયીઓમાં - 16

  • 3.3k
  • 1.4k

દ્રશ્ય ૧૫ -કેવિન પોતાની આંખો ધીમે થી ખોલી ને બોલે છે " શું થયું બધા મારી આજુબાજુ કેમ ઊભા છો હજુ હું જીવું છું."તેને ઠીક જોઈ ને બધા રાહત થાય છે. અને ખુશી થી એને ભેટી પડે છે." તો તને યાદ છે શું થયું હતું" નીલ કેવિન ને સામે જોઈ ને બોલે છે." હા હું ભૂલથી એક પક્ષી ને અડી ગયો હતો જેના કારણે મારે છેલ્લા કેટલાક કલાક સુધી ચોટી ને રેહવુ પડ્યું હતું." કેવિન નીલ ને જવાબ આપતા બોલ્યો." તો તારી યાદ શક્તિ ગઈ નથી....જાણી ને મને ખુશી થયી." હસી ને દેવ બોલ્યો." ના મારી યાદ શક્તિ નથી ગઈ