આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-37

(102)
  • 6.5k
  • 2
  • 4k

આઇ હેટ યુપ્રકરણ-37 નંદીનીએ જેટલાં જરૂરી હતાં એટલા કપડાં અને બીજો જરૂરી સામાન બે દિવસમાં યાદ કરી કરીને પેક કરી દીધો હતો. એને રાત્રે વરુણ સાથે થયેલાં સંવાદ યાદ આવી ગયાં. એને દયા આવીકે એનાં હપ્તા ભરવા પૈસા આપી દઊ ? મદદ થઇ જશે એને. પછી પાછો વિચાર આવ્યો કે ના એ પણ એક રીતનો એની સાથે સંબંધ બંધાયચેલા રહેશે. મારે કોઇ સંબંધ નથી જોઇતો. આજે આની ડીમાન્ડ કરી કાલે કોઇ બીજી કરશે. ના નથી આપવા. પછી પાછો એને વિચાર આવ્યો કે મારી કમાણીની બધી બચત અને દર મહીને આવતો પગાર એમાંથી, મારાં ખર્ચ પૂરતાં પૈસા રાખી આજ સુધી એને