કારગિલ યુદ્ધ - ભાગ 2

  • 6.2k
  • 1
  • 2.4k

લેખ:- કારગિલ યુદ્ધ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની નોંધ:- આ આખો લેખ ઈન્ટરનેટના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યો છે. માટે માહિતી બદલ કોઈ ચૂક થઈ હોય તો ક્ષમા પ્રાર્થુ છું. કારગિલ યુદ્ધ વિશેની થોડી માહિતી ભાગ 1માં આપણે જોઈ. હવે ભાગ 2માં અન્ય માહિતી જોઈશું. 8 મે 1999નાં રોજ શરુ થયેલું કારગિલ યુદ્ધ 26 જુલાઈ 1999નાં રોજ ભારતની જીત અને પાકિસ્તાનની હાર સાથે સમાપ્ત થયું હતું. આ યુદ્ધ કારગિલ વિસ્તારને ખાલી કરાવવા માટે લડાયુ હતું. 26 જુલાઈ 1999નાં રોજ ભારતીય વીર જવાનોએ કારગિલમાં ઓપરેશન વિજય કરી પાકિસ્તાનની ઘૂસણખોરી કરેલ સેનાને હરાવી હતી. ઈ. સ. 2019માં આ વિજયને 20 વર્ષ પૂર્ણ થતાં