Unnatural ઇશ્ક - 5 - (અંતિમ)

  • 3.1k
  • 1
  • 1.2k

પ્રકરણ -૫/પાંચ ગતાંકમાં વાંચ્યું..... યુનિટેક ટેકનોલોજીના છ કાબેલ અને ખંતીલા એમ્પ્લોઇઝ છ મહિનાના ટૂંકા ગાળામાં સિક્રેટ મિશન સ્પેસ્ક્રાફ્ટ પાર પાડે છે અને એ છ જણની ટીમમાં રહેલા રવિશ અને શાલ્વી એકમેકના પ્રેમમાં પડે છે. ચુંબકના બે ધ્રુવ જેવા, બંનેનું વ્યક્તિત્વ પણ એકમેકથી તદ્દન વિપરીત, પણ બંને વચ્ચે અતૂટ, અમાપ, અસીમ પ્રેમનું બંધન બંધાતુ ગયું. એક દિવસ અચાનક શાલ્વીએ રવિશને ઓળખવાનો ઇનકાર કરી દીધો.... હવે આગળ..... "સોરી મિસ્ટર, હું કોઇ રવિશને નથી ઓળખતી, તમે રોંગ એડ્રેસ પર આવ્યા લાગો છો કેમ કે મારું નામ શાલ્વી નથી.... મારું નામ તો છે........" આકાશમાં ચગેલી પતંગ પેચ લડાવ્યા પછી કપાઈને હવામાં ગોળ ગોળ હવાતિયાં