એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 4

  • 3.4k
  • 1.8k

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૪નીતા હતાશ થઈ આકાશ તરફ જોઈ રહી" હે ભગવાન મારી સાથે આ શું થઈ રહ્યું છે?"નીતા આમ તો હિંમતવાળી હતી એટલે ગભરાઈ નહીં પણ શું કરવું એનો વિચાર કરવા લાગી. બેગમાંથી મોબાઈલ કાઢી ફોન જોયો ચાલુ કરવા જતી જ હતી પણ તેને વિચાર આવ્યો અત્યાર સુધી તો પપ્પા એ પોલીસમાં એમના મિત્રને જાણ કરી દીધી હશે. હું મોબાઈલ ચાલુ કરીશ તો એમને લોકેશન ખબર પડી જશે. મોબાઈલ પાછો બેગમા મુક્યો ને ધડીયાળ તરફ નજર કરી . "ઓ માય ગોડ ૧૦ વાગી ગયા. હવે શું કરુ?" કદાચ હજી કોઈ બસ આવ્વાની બાકી હોય? એસ.ટી.સ્ટેન્ડ તરફ