CANIS the dog - 45

  • 2.7k
  • 1.1k

માઇક ફ્રેન્કલિને કાર્લોસ નો ઉપવાસ ઉડાવતા કહ્યું street! you mean to say street line or street tiger? Mr Carlos!અને તરત જ આખી conference કાર્લોસ ઉપર હસી પડી.કાર્લોસ ચૂપચાપ ડોક્ટર બૉરીસ ને જોઈ રહ્યા છે અને ડોક્ટર બૉરીસે નજર ચૂકવીને ફરીથી પાણી નો ગ્લાસ ભર્યો.ડોક્ટર બૉરીસે ગ્લાસ મુકી ને કહ્યું, મિસ્ટર કાર્લોસ તમે મિસ્ટર જોન એફ કેનેડી નું નામ તો સાંભળ્યું જ હશે!કાર્લોસ બોલ્યા oh, come on મિસ્ટર clerk, અત્યારે મિસ્ટર કેનેડી ને શું કામ મા લાવો છો?ડોક્ટર બૉરીસ બોલ્યા, મિસ્ટર કાર્લોસ જરૂરી નથી કે દુનિયા તેના અંત સુધી તલવારો અને ભાલા ઓ થી જ યુદ્ધ કરતી રહે. નવા હથિયારો અને