એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 3

  • 3.6k
  • 1
  • 1.8k

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૩વિવેક પોતાની જાતને સંભાળતા બ્યુટી પાર્લર ની બહાર આવ્યો. "અરે આ ગાડી કોની છે, કેટલા બેદરકાર લોકો છે, રસ્તા પર ગાડી ઉભી કરીને ચાલ્યા જાય છે, સાંજના ટાઇમે કેટલો ટ્રાફિક થાય છે, કોઈ વાતનું ભાન નથી બાપ નો રસ્તો સમજે છે" લોકો બૂમો મારી રહ્યા હતા હોર્ન નો ઘોંઘાટ ચારે તરફ હતો પણ વિવેકને આ બધું કંઈ જ સંભળાતું ન હતું એ ચૂપચાપ બેભાન જેવી અવસ્થામાં ગાડી તરફ ગયો દરવાજો ખોલી ગાડી ચાલુ કરી ચલાવવા લાગ્યો.એની નજરો ચારેતરફ નીતા ને શોધી રહી હતી. ત્યાં જ ફોનની રીંગ વાગી પપ્પા નો ફોન હતો ફોન