રાક્ષશ - 13

(11)
  • 4k
  • 1.5k

દ્રશ્ય ૧૩ - " કાળી અંધારી રાત અમારા માટે લાંબી થતી જતી હતી. મારા દાદા નું સબ ગાડી માં હતું તેમાંથી સતત લોહી નીકળતું હતું અને ધીમે ધીમે તે ગાડી ની અંદર ફેલાતું જતું અમારા પગ નીચે આવા લાગ્યું હતું. કાચ ના તૂટેલા ટુકડા એમના ચેહરા પર હતા જેને જોઈ ને વારંવાર હું ડર તો હતો. મારી મમ્મી મારા સાદા ની બાજુમાં જ બેસી હતી તેને મારા નાના ભાઈ ને પોતાના દુપટ્ટા ની મદદથી માથા પર અને આંખો પર ઓઢાડી ને તેને આ ક્રૂર દ્રશ્ય થી બચાવતી હતી. મારા દાદાની હાથ ની ઘડિયાળ ના કાંટા નો અવાજ ટક ટક સાફ