THE DEPLOMACY elemant gone enimy - 1

  • 4.7k
  • 1
  • 2.5k

પ્રસ્તાવનાવાચક મિત્રોને નમ્ર વિનંતી કે કથા માં દર્શાવેલ કલ્પનાઓ મૂળ વાસ્તવો થી બિલકુલ અલગ અને ભિન્ન જ છે. જેની પાછળનો હેતુ આપની બુદ્ધિમત્તા કે આધુનિકતાને નજર અંદાજ કરવા નો નહીં બલ્કે ઉશ્કેરણીજનક કોઈ ઘટના બને એટલો જ છે .જેથી કરીને વાચક મિત્રો, વાસ્તવિકો ને અતિ કલ્પનામાં ઢાળવા બદલ અમો ને ક્ષમા કરશો.લીખીતન નીરવ વંશાવલ્ય. ઈતિ આરભ્યતેબાર વાગ્યા નો રાત્રિ નો ધગધગતો નર્ક જેવો અંધકાર અને તેમાં એકથી શરૂ થઈને બાર ટકોરા વાગવાના શરૂ થાય