લવ સ્ટોરી - ભાગ ૧૪

  • 4.1k
  • 1.4k

( અગાઉના ભાગમાં જોયું એ મુજબ કે બધા વિદ્યાર્થી ગ્રાન્ડરમાં પ્રેયર કરી રહ્યા હતા. નિખિલ અને મહેશ આંખની આંખ ખુલ્લી હતી. સુથાર સર એમને જોઈ જાય છે. પ્રેયર પુરી થાય છે. આચાર્ય સર રમત-ગમત સ્પર્ધાની વાત કરે છે. )હવે આગળ...હવે એક છોકરો ઉભો થઈને માઈક પાસે આવે છે. એની ઉમર ખૂબ જ નાની હતી. લગભગ ચોથું ધોરણ ભણતો હતો. એને આવીને વાર્તા શરૂ કરી. એ વાર્તા કહેતો હતો ત્યાં નિખિલ કહે છે " આમાં શુ નવું છે, આ વાર્તા તો સાંભરેલી છે " સુથાર સર નિખિલને વાતું કરતા જોઈ જાય છે...એ વાર્તા પુરી કરે છે. વિધાર્થીઓ એને તારીઓથી વધાવે છે.