તલાશ - 2

(63)
  • 8.8k
  • 2
  • 5.7k

તલાશ 2 ટ્રીન ટ્રીન વાગતી મોબાઈલની રિંગે જીતુભા નીંદર માં ખલેલ પહોંચાડી દીવાલમાં લટકતી ઘડિયાળમાં જોયું તો સવા પાંચ થયા હતા. અત્યારે કોણ હશે. કદાચ સોનલ. વિચારતા એણે મોબાઈલ સ્ક્રીન પર જોયું પ્રાઇવેટ એમ સ્ક્રીન પર લખેલું હતું... ઓહ્હ્હ. જીતુભા એ ફોને ઉચક્યો. અને કહ્યું "હેલ્લો " " જાસૂસ તારી નીંદર ઉડી ગઈ, ભલભલાની નીંદર મારા ફોનથી ઉડી જાય છે." એક ઘૂંટાયેલો અવાજ એના કાને પડ્યો. અચાનક જીતુભાને લાગ્યું કે એના કાનમાં સેંકડો તમરા બોલી રહ્યા છે. એની રહી સહી નીંદર ઉડી ગઈ. " કોણ બોલે છે." એણે રાડ પાડી. "ધીરે બેટા, ધીરે બોલવાનું. ખાસ તો જયારે મારી સાથે વાત કરતો હો." ખુંખાર અવાજથી જીતુભાના કાનની સાથે આખું શરીર કાંપી ઉઠ્યું. "ઓફ્ફ વ્હાઈટ કલરની કૉન્ટૅસા ક્લાસિક