નમસ્કાર વાચક મિત્રો,સ્વાગત છે તમારું.વાચક મિત્રો આજે હું તમારા માટે ખાસ આપણી ગુજરાતી ફિલ્મો ના ભુલાતા વિસરાતા અને મને ગમતા ગુજરાતી ગીતો લય ને આવ્યો છું. ઘણા લોકો ને આ ગીતો ગમતા હોય છે પરંતું એમને માત્ર આગળ નું મુખડું જ આવડતું હોય પણ તમે ચિંતા ના કરો હું લય ને આવ્યો છું તમારા માટે આવા ગીતો ના લીરિક્સ તો .....અરે વાટ સેની જુઓ છો ...વાચવા મંડો આ રયા....ગાયક :- રાકેશ બારોટ અને તેજલ ઠાકોરઅભિનય :- રાકેશ બારોટ પ્રિનલ ઓબેરોય.ફિલ્મ :- પ્રેમ નું જાદુ મંતર ટૌકે કોયલડીને .....ટૌકે કોયલડી ને બોલે રે મોરલી યો...(2)...બોલે છે વગડાની