વાત .... છે....લાલ લિપસ્ટિકની . રૂપાલી અને તેની સાથે બીજી ચાર છોકરીઓ માયા નગરીમાં કામ કરવા માટે આવી હતી તેમાં સૌથી નજીક ની મિત્ર હતી ધરા. વાત કરીએ રૂપાલી ની.... રૂપાલી. એ એની લિપસ્ટિક નો ખજાનો એટલો ભેગો કર્યો હતો ..કે દરેક સાડી કે ડ્રેસ માં મેચિંગ આવી જાય. .રૂપાલી સવારે વહેલી ઉઠી ને પહેલા તો બ્રશ કરીને તરત લિપસ્ટિક લગાવી દે .. ધરા કહેતી યાર ..તું નાહી,ધોઈ ને લિપસ્ટિક કરતી હોય તો..રૂપાલી કહેતી આ માયા નગરીમાં ટકવું હોય તો સજી ધજીને રહેવું જોઈએ.કોણ જાણે કોઈક સિરિયલ બનાવતા કે પિક્ચર બનાવતા ડાયરેક્ટર ની નજર આપણી પર પડી જાય અને આપણા