પ્રેમ હદ - 2 (અંતિમ ભાગ - ક્લાઈમેક્સ)

  • 3.5k
  • 2
  • 1.3k

કહાની અબ તક: શ્રેયાને જીત કોલ કરે છે. એ એને કોઈ વાત યાદ અપાવે છે. શ્રેયા એ વાતને યાદ કરતા રડી પડે છે. એ જીતને સમજવા માગે છે કે હવે હમણાં બંનેની સગાઈ તો થઈ જ ગઈ છે તો હવે તો એ વાતનું કોઈ જ મૂલ્ય નહી. તો પણ જીત તો જીદ કરે છે. પોતે શ્રેયા એનાથી આટલી નજીક હોવા છત્તા એણે વાત નહી કહેતી એનો એ બહુ જ અફસોસ કરે છે. આખરે શ્રેયા એણે વાત કહેવા માની જ જાય છે. જીતને તો જાણે કે સ્વર્ગની ચાવી જ ના મળી ગઈ હોય. થોડી વારમાં એ હવે એ સ્વર્ગને ખોલવાનો પણ