લવ સ્ટોરી - ભાગ ૧૨

  • 3.9k
  • 1.5k

( આગળના ભાગમાં જોયું એ મુજબ કે અમિત દૂધ લેવા જાય છે નિશા આવતી નથી. એટલે એ ઘરે પાછો જાતો હોય છે ત્યાં નિશાને ટ્યુશનમાં જોય જાય છે. સવારે નિશા મળે છે. )હવે આગળ...નિશા સ્કૂલે ચાલયી જાય છે. અમિત ત્યાં ઉભો રહે છે. અમિતને એમ હતું કે હું મોડો જઈશ તો કઈ જ નહીં થાય. મને કંઈ નહીં કરે, નિશાને એમ હતું કે મોડો જઈશ તો તને સજા કરશે.નિશા સ્કૂલે પહોંચી જાય છે. પાંચ મિનિટ જેવો સમય વિત્યો હતો. એટલે અમિત પણ સ્કૂલે જાવા માટે નીકળે છે. સ્કૂલે પહોંચે છે ગેટ ઉપર બાપા ન હતા એટલે એ અંદર ચાલ્યો જાય