રાક્ષશ - 12

(14)
  • 4.1k
  • 1.5k

દ્રશ્ય ૧૨ - " શું લાગે છે હું તને આમ એકલી જવા ની હા પાડીશ.....નથી જવાનું.....ચલ મારી સાથે..."" શું કરે છે હારીકા મારો હાથ છોડ હું પ્રાચી ને એકલી મૂકવા નથી માગતી...હવે તે ક્યાં હસે સમય ઘણો પસાર થયી ગયો છે મને એની ચિંતા થાય છે."" હું એની પાછળ જવું છું તું મારી રાહ જો હું એને શોધી ને આવું.....હું થોડા સમય માં પાછી ના આવું તો તું મારી પાછળ ના આવતી."" તું મારી સાથે આવું કેમ કરે છે. હું તમને એકલા મૂકીને પાછી કેવી રીતે જવું."જાનવી ને સમજાવ્યા છતાં તે હારીકા ની પાછળ છૂપાઇ ને આવે છે અને થોડા સમય