ડ્રીમ ગર્લ - 9

(20)
  • 4.2k
  • 2k

ડ્રીમ ગર્લ 09 ડોકટર આયંગર રોહનની વાત પર વિચાર કરતા રહ્યા. થોડા કલાકોની જ વાત હતી. રોહન આવી જાય પછી તો એ બધું નક્કી કરશે જ. પણ અત્યારે આ માણસને હેન્ડલ કરતાં ડોકટરને શું કહેવું ? પણ મિત્રતા જરૂર નિભાવવી હતી. ડોકટર આયંગર બહુ જ સિનિયર અને જાણીતા ડોક્ટર હતા. એ હોસ્પિટલના ઇન્ચાર્જ ડોકટર પાસે ગયા. " મેં આઈ કમ ઇન. " " ઓહ ડોક્ટર આયંગર , વેલકમ. " " આ તમારો પેશન્ટ કદાચ મારા નાનપણનો મિત્ર હોય એવું લાગે