ડ્રીમ ગર્લ - 8

(20)
  • 4.4k
  • 1
  • 2.1k

ડ્રીમ ગર્લ 08 " વોટ ધ મેટર પ્રિયા ? " " કોઈ નહિ. તમે તમારી હોમ મિનિસ્ટરી સાંભળો. હું મારું ફોડી લઈશ. " પ્રિયાનો ચહેરો ખૂબ જ ગુસ્સામાં હતો. એના રતુંબડા ગાલ વધારે રતુંબડા લાગતા હતા. " વોટ ડુ યુ મીન ફોડી લઈશ. તને કાંઈ ખબર પડે છે. આ જો કોઈ દુશ્મનની ચાલ હશે અને જો તું એમાં ક્યાંક ફસાઈ જઈશ તો હું ભાઈને શું જવાબ આપીશ. હું તારી સાથે આવીશ. રિલેક્સ. જસ્ટ રિલેક્સ એન્ડ ટોલ્ડ મી , વોટ હેપન્નડ. " પ્રિયા સોફા પર બેસી ગઈ. કોઈ અતિતમાં