ડ્રીમ ગર્લ - 7

(17)
  • 4.7k
  • 3
  • 1.9k

ડ્રીમ ગર્લ 07 એ જાણતી હતી કે નિર્બળતાથી પ્રશ્નો સોલ્વ નથી થતા. એણે મન મક્કમ કર્યું. " હેલો ... " " યસ .... " " તમે આમને જાણો છો ? " " યસ , હું જાણું છું એમને. આટલી મહેરબાની કરી છે તો એક મહેરબાની કરજો. હું પહેલી ફલાઇટ પકડીને ત્યાં આવું છું. પણ હું ત્યાં આવું ત્યાં સુધી તમે એમની સાથે રહેજો. તમે રૂપિયાની ચિંતા ના કરતા. જરૂર હોય તો એમને સારી હોસ્પિટલમાં ચેન્જ કરજો. " " એ જ પ્રોબ્લેમ છે.