ડ્રીમ ગર્લ - 6

(13)
  • 3.9k
  • 2
  • 2.1k

ડ્રીમ ગર્લ 06 જિગરે જોયું બહાર મીડિયાની ભીડ હતી , બહાર જવું મુશ્કેલ હતું. જિગરને ઈચ્છા થઈ કે પોતાના મોબાઈલમાંથી એ નમ્બર પર ફોન કરે. પણ પાછો મનમાં સંશય થયો. એ માણસ કોણ હશે ? જેને ફોન કરવાનો છે એ કોણ હશે ? ના , કોઈ લફડામાં પડવું નથી. રાતથી જિગર અહીં ચીટકીને બેઠો હતો એટલે પોલીસ એના પ્રત્યે ધીરે ધીરે બેપરવા થતી જતી હતી. પોલીસનું ધ્યાન વધારે પડતું મીડિયા અને પબ્લીક તરફ હતું. જગજાહેર રોડ પર કોઈને ગોળીઓ મારવી એ કોઈ નાની વાત નહતી. પોલીસ