NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 12

  • 3.2k
  • 1.3k

સ્કાય એન્ટોની વિલિયમ એક એવું નામ છે કે કદાચ તેના ખભા પર દાયિત્વો નો ભાર તો મૂકવામાં આવ્યો છે પણ કદાચ સ્વયમ નિયતિએ પણ નિયમોનો ભંગ કરીને કાળા પાણી નો રસ્તો અપનાવ્યો છે.કેમકે,જે માર્ગ ઉપર સ્કાય ચાલી રહ્યો છે, ભલે તેના પરિણામ સ્વરૂપ એક ને એક દિવસ સમાજ ને કશુક અવનવું અને સુભદ્ર જ પ્રાપ્ત થવાનું છે પરંતુ, સ્કાય ના ભાગે એકમાત્ર કાળાપાણી જ આવવાના છે.સ્કાય ની હિમત અને તેનું સનકી પણું એટલા બધા વજનદાર છે કે તેમણે હજુ સુધી તેની અંદર આવા ઘોર દંડો નો ભય ઉત્પન્ન થવા જ નથી દીધો.એની વે ,એ જે હોય તે પરંતુ સ્કાયે તેની