When the love begins with hate - 1

  • 3.9k
  • 1.6k

સવાર નો સોનેરી સૂર્ય ઉગી ગયો છે આનંદ મંગળ કરું આરતી શ્રી ગુરુ ચરણ ની સેવા મીનાક્ષી દેવી નો મીઠો મધુર અવાજ આખા નિર્ગુણયાં વીલા મા ગુંજી રહ્યો હતો. મીનાક્ષી, મારી ચા તૈયાર થઈ કે નઈ? મારે ઓફિસ જવાનું મોડું થાય છે. મોહન રાયએ કહ્યું હા હા, તમારી સ્પેશિયલ ચા રેડી છે. મીનાક્ષી દેવી. હજી નથી ઊઠી તમારી લાડલી. ઉઠાડો એને હવે. આઠ તો ક્યારના વાગી ગયા.મોહન રાય સુવા દ્યો ને એને પછી કોલેજ જશે તો સૂવા પણ નઈ મળે. એની કોલેજ ને તો હજુ વાર છે મીના દેવી... અરે કોલેજ