મૃગજળ. - ભાગ - ૧૭

  • 2.5k
  • 1.1k

" હું તમને એક વસ્તુ બનાવી આપુ છું તમે એને માત્ર અડાવસો ને તો પણ એ વ્યક્તિ તમારા ઉપર મોહિત થઈ જશે, પણ કામ ત્યાં પૂરું નહિ થાય તમારે એમને અહીંયા લાવવા પડશે જે થી હું મારી એ વસ્તુ નો પ્રભાવ હટાવી શકું નહિ તો તમારાં વસ્તાર ( બાળક ) થવામાં તકલીફ થશે, તમે સમજી રહ્યા છો ને હું શું કહેવા માંગુ છું ?" ભૂવાએ કહ્યું." હા હું તમારી વાત સમજી રહ્યો છું," મે કહ્યું.ભૂવાએ મને એક પડીકી આપી અને એનો ઉપયોગ કઈ રીતે કરવો એની મને સંપુર્ણ જાણકારી આપી દીધી. પડીકી લઈ હું અને તેજસ ત્યાં થી નીકળી ગયા.અમે