મૃગજળ. - ભાગ - ૧૦

  • 3k
  • 1.4k

" હાઈ, શું કરો છો ?" કિન્નરી નો સવારે મેસેજ આવ્યો. " હાઈ, કેમ એટલો જલ્દી મેસેજ કર્યો ? જોબ પર નથી ગયા કે શું આજે ?" મે મેસેજ કર્યો. " મારા મોટા પપ્પા ની નિધન થઈ ગયું છે માટે હું જોબ પર નથી ગઈ," એનો મેસેજ આવ્યો. " કેમ શું થયું હતું એમને ? આમ એકાએક કઈ રીતે થયું ?" મેં મેસેજ કર્યો. " એમને કૅન્સર હતું, ઘણી દવાઓ કરાવી પણ કઈ સારું પરિણામ આવ્યું નહિ. ઘણા દિવસ થી તેઓ હોસ્પિટલ હતા અને આજે એ એમને એકલાં મૂકી નેજતા રહ્યાં." એનો મેસેજ આવ્યો. " ભગવાન એમની આત્મા ને શાંતિ