અભય ( A Bereavement Story ) - 10

(12)
  • 4.4k
  • 1.9k

સ્ટોરરૂમમાં અભય સવારે જેની સાથે અથડાયો હતો એ બંને ઝાડુવારા હતાં એ પણ હાથમાં ગન સાથે! … એ બંનેને ગન સાથે જોઇને અભય ચોંકી જાય છે. “મારે આ વિશે સરને જાણ કરવી જોશે.પણ મારી વાતનો તો કોઇ વિશ્વાસ જ નહીં કરે.અને જો હું કોઇને બોલાવવા ગયો અને એટલી વારમાં આ લોકો અહીંથી ચાલ્યા ગયા તો.”અભય વિચારે છે. એક કામ કરુ હું આ લોકોનો વિડિઓ ઉતારી લહુ. અભય પોતાના ખિસ્સામાંથી ફોન કાઢે છે અને રેકોર્ડિંગ ચાલુ કરે છે. “ઇમરાન,બગ્ગા તો અહીં વહેલી આવી જવાની હતી તો પછી આટલું મોડું કેમ કર્યું?” કંઈ નક્કી ન કહેવાય. જો કોઇ કારણસર એ મોડી પડી