લવ બાયચાન્સ - 10

(16)
  • 3.3k
  • 1.5k

કેમ છો દોસ્તો,, સૌથી પહેલા તો વાર્તા અધૂરી મૂકવા માટે હું દિલથી માફી માંગુ છુ.? હું કંઈ બહાના નહી બનાવીશ. સાચુ કહુ તો એવા કોઈ સંજોગો જ નોહતા કે લખવાનુ અધૂરુ મૂકવુ પડે. પણ જે લોકો મને પેહલેથી ઓળખે છે એમને ખબર જ હશે મારા વિશે. પણ મારો આ બિહેવિયર બિલકુલ પણ સ્વીકાર્ય નથી. હું પોતે પણ એ અયોગ્ય જ ગણુ છું. પણ હવેથી આવી ભૂલ ફરીથી ના થાય એની હું ચોક્કસ તકેદારી રાખીશ. તો ફરીથી જોડાઈએ ઝંખના અને અરમાનના ઓનલાઈન થી ઓફલાઈન પ્રેમ સફરમાં. હા અહી પણ પ્રેમકથા જ છે. હુ હોવ અને પ્રેમકથા ના હોય એવુ તો બને