રિયુનિયન - (અંતિમ ભાગ )

(11)
  • 3k
  • 1.3k

બધા એક જ વિચાર માં હતા... હિરવાના નામથી રીયુનિયન નું આયોજન કરીને બધાને ભેગા કોણે કર્યા હતા... " મે બોલાવ્યા છે તમને બધાને ..." પાછળ થી અવાજ આવ્યો બધાએ પાછળ ફરીને જોયું... દરવાજા પાસે વાણી ઊભી હતી... "વાણી તું...?" સમીર અને ભવ્યા બંને સાથે બોલ્યા.. "હા ,મે તમને બધાને અહી બોલાવ્યા છે .." બધાની નજર વાણી તરફ સ્થિર થઈ ગઈ હતી... એટલું બોલીને વાણી નીચે તરફ જવા લાગી..બધા એની પાછળ પાછળ નીચે આવ્યા... નભય બહાર આવ્યો... હિરવા કિચનમાંથી બહાર આવી... વાણી એ એની વાત કહી ...ત્યારે બધાને જાણ થઈ કે સાયન્સ અને કોમર્સ ના ઝઘડા ના કારણે કોઈ અહી આવવા