વીચ one?? - (End અસલ વીચ પર્દાફાશ )

(25)
  • 3.9k
  • 2
  • 1.5k

રૂકસાના રોઝનાં આ રૂપથી ડરીને ધીરે ધીરે બહાર આવી. "તમને શું લાગ્યું રૂકસાના? તમે અહીંયા સુલતાનની નજરોથી દૂર મને મારવાનું ષડયંત્ર કરશો અને મને ખબર નહીં પડે! સુલતાનને મેં જ હાથે કરીને જંગલમાં મોકલ્યા જેથી તમે મારી નજર સામે આવો." રોઝની લીલી આંખો જાણે લાલ બનતી હતી. તેની કીકીનો ઘણો ભાગ લાલાશ પડતો થઇ ગયો. "આપ જ અસલી વિચ છો હેં ને? આપે જ અર્શી બેબીને ગાયબ કરી." રૂકસાનાની આંખોમાં પણ ગુસ્સાની જ્વાળા ભભૂકી ઉઠી. "તમે પણ સુલતાન જેવી ભૂલ ના કરીશો. એ પણ મારી પૂરી વાત સાંભળ્યા વગર અહીંથી જતાં રહ્યા. બે વાર અહીંયા આવીને ગયાં પણ એકપણ વખત