જૂજૂુ - 2

(15)
  • 3.3k
  • 1.4k

જૂજૂ - 2 દાદા એ ઈશાની ને બસમાં બેસાડી દીધી. ઈશાની જ્યાં બેઠી હતી ત્યાં બારી પાસે જઈ દાદા ઊભા રહી ગયા. " સંભાળીને જજે બેટા, અને તારું ધ્યાન રાખજે." બસ શરૂ થઈ એટલે દાદા એ કહ્યું. " ઓક દાદા!! તમે તમારું ધ્યાન રાખજો અને દાદીનું પણ..." ઈશાની એ પોતાનો હાથ બારી બહાર કાઢી આવજો કહ્યું. જ્યાં સુધી બસ દેખાતી